Tuesday, January 3, 2012

૦૧) ભગવાન એટલે સંપૂર્ણ જ્ઞાનવાન (OMNISCIENCE)

૦૨) ભગવાન એટલે સંપૂર્ણ મહિમાવાન (ALL SUPREME)

૦૩) ભગવાન એટલે સંપૂર્ણ યશવાન (ALL GLORY)

૦૪) ભગવાન એટલે સંપૂર્ણ વૈરાગ્યવાન (ABSOULATELY FREE FROM PASSIONS)

૦૫) ભગવાન એટલે સંપૂર્ણ મુક્તિમાન (ABSOULATELY FREE FROM BONDAGE)

૦૬) ભગવાન એટલે સંપૂર્ણ રૂપવાન (ALL BEAUTY)

૦૭) ભગવાન એટલે સંપૂર્ણ વીર્યમાન (ALL POWER)

૦૮) ભગવાન એટલે સંપૂર્ણ પ્રયત્નવાન (ALL ENDEAVOUR)

૦૯) ભગવાન એટલે સંપૂર્ણ ઇચ્છાવાન (ALL GOOD WILL)

૧૦) ભગવાન એટલે સંપૂર્ણ લક્ષ્મીવાન (ALL WEALTH)

૧૧) ભગવાન એટલે સંપૂર્ણ ધર્મવાન (ALL RELIGIOUS)

૧૨) ભગવાન એટલે સંપૂર્ણ ઐશ્ર્વર્યવાન (ALL GRADEAUR)

દોસ્તો અહી રજુ કરેલી પોસ્ટ ગમતી હોઈ તો લાઇક તથા બીજા મિત્રો સાથે Share કરી અમારો ઉત્સાહ વધારજો અને અને સારા ગુજરાતી વિચારો શેર કરી તમારા મિત્રો ને પણ આપણા ગુજરાતી સાહિત્ય નો લાભ અપાવજો..

No comments:

Post a Comment

Thanx............