ત્રણ વસ્તુઓ જિંદગીમાં એકવાર જાય , પછી આવે નહિ
▬ સમય.
▬ શબ્દ.
▬ તક.
ત્રણ વસ્તુઓ કે જે ખોવી ના જોઈએ..
▬ શાંતિ.
▬ આશા.
▬ પ્રમાણિકતા.
ત્રણ વસ્તુઓ કે જે અચોકસ્સ છે -
▬ સપનાઓ.
▬ સફળતા.
▬ ભવિષ્ય.
ત્રણ વસ્તુઓ કે જે લોકો નું ઘડતર કરે છે -
▬ મહેનત.
▬ શિસ્ત.
▬ બોલી.
ત્રણ વસ્તુઓ કે જે લોકો નો નાશ કરે છે -
▬ દારૂ.
▬ ઘમંડ.
▬ ગુસ્સો.
ત્રણ વસ્તુઓ કે જે એકવાર જાય છે અને પાછી મેળવવી મુશ્કેલ છે -
▬ સન્માન.
▬ વિશ્વાસ.
▬ દોસ્તી.
ત્રણ વસ્તુઓ કે જે જિંદગી માં ક્યારેય નાપાસ નથી થતી -
▬ સાચો પ્રેમ.
▬ નિર્ણય.
▬ માંન્ન્યતાઓ

No comments:
Post a Comment
Thanx............